માતૃભાષા કે અંગ્રેજી માધ્યમ

ચર્ચા અને ખર્ચા અનંત બાળકોને ખાસ ભારતના શિક્ષણ માટે માધ્યમ કયું રાખવું આ પ્રશ્ન સહુથી વધુ !! કારણ આપણે અંગ્રેજોની ગુલામીમાં જીવ્યા આપણા હાલના સિનેમા ટીવી ચેનલ વગેરેમાં એની છાંટ વધારે વર્તાય છે.ભારતની રાષ્ટ્ર ભાષા હિન્દી છે અને હિન્દી સિનેમાની વ્યાપકતા કારણે સ્કુલ કોલેજમાં ભણતાં બાળકો તેમની માતૃભાષા છોડી હિંગ્લીશમાં વાતો કરે ક્યારે તેમના ઘરની બોલચાલનો લહેજો આવી જાય આઈગ હાય લા અચ્છા હવે જાને વગેરે.તમે લંડન અમેરિકા જાઓ તો ત્યાંના અંગ્રેજી બોલચાલમાં હાથી ઘોડાનો ફરક છે .આપણા ઘણા જે ત્યાં સ્થાઈ થાયછે કે થયા છે તેમની બોલ ચાલમાં જે તે દેશના જે તે ગામના છે એ ભાષાનો લહેજો છે . આ ધોરીયા હાલા યુઝલેહ મેનર્સ પણ બુદ્ધિના બુતથા. અત્રે દક્ષિણમાં કે બંગાળ ઓરિસસ્સા તમારું હિન્દી અંગ્રેજી કાંઈ કામ ન આવે .ફ્રાન્સ જર્મની બીજી યુરોપ જગા રશિયા ચીન જાપાન ભાગ્યેજ અંગ્રેજી બોલે સમજે. આપણા મોદીજી ઘણું કરીને હિન્દીમાં બોલે છે અને તે સમયે યુ એન માં અન્ય ભાષમાં ભાષાંતર થાય છે.આપણામાં જે આછકલા છે તેમને બાળકોને અંગ્રેજી ભણાવવાના ધખારા છે. આ આપણા ગુજરાતીઓને લાગુ પડે છે.

આપણે ગુજરાતીઓ ક્યારે સમજશું?

 

મનો કલ્પિત

આજના આધુનિક સમયમાં મને કઈ વિચિત્ર વિચાર આવ્યો . ચાલો આટલુ મોટું મુંબઇ શહેર છે .ઊંચા ઊંચા ઘીચ મકાનો ,માણસો ,મોલ ,રેકડીઓ, અવાજ ગંદગી ફૂલો મંદિરમાં ચઢાવવા કે કોઈ લગ્ન પાર્ટી વગેરેમાં કોઈવાર મૃત શરીર પર કે કોઈ સત્તા ભૂખ્યા નેતાના ગળે…

હું મારી એસી ગાડી લઇ નીકળી પડ્યો કોઈ એવી જગા જે શહેરથી નજીકમાં હોય અને શહેર દેખાય પણ નહિ .શિયાળો ઉતરવાની વાર હતી વસંત આવવાના એંધાણ સમ આરે કોલોની બાગમાં ફુલ દેખતાં હતાં. મેં સ્પેશિયલ પરવાનગી લઇ ફિલ્મસિટીના રસ્તે કેનેરી કેવઝ ગાડી લીધી. રાતના કોઈને જાવા નદે. મેં હિંમત કરી પરમિશન દેખાડી. ગાડી પાર્ક કરી ચાવી કેનેરી ગુફાના રક્ષકને આપી અંદર ગયો.લગભગ કલાક થયો હશે સુરજ આથમ્યો. અને પૂનમની ચાંદની થઇ .હવે ગુફાઓ પુરી થઇ જંગલ શરુ થયું .જંગલ આગળ ચાલતાં વધુ ઘીચ થવા માંડ્યું, મેં મારા મોબાઈલ જીપીએસ ચાલુ કર્યું અને મારી નવાઈ વચ્ચે મારાથી 2 કિલોમીટર દૂર કોઈ વસાહત દેખાડતું સિગ્નલ આવ્યું. મને એમ કે કોઈ સરકારી વસાહત હશે .હું આગળ ચાલ્યો પણ રસ્તો ક્યાં પણ દેખાતો નહોતો. એટલામાં મારા મોબાઈલ પર મેસેજ આવ્યો સાવધાન તમે આરક્ષિત જગાએ છો .મેં જવાબ આપ્યો મને ખબર નથી . ફોન પર ઉભા રહો અને લાલ સિગ્નલ ચાલુ થયું ફોન ડેડ થઇ ગયો .

પાંચ સાત મિનિટ ઉભો ત્યાં એક તેજ વાસ આવી, હું બેભાન થઇ ગયો. જાગ્યો ત્યારે સવાર પાડવા આવી હતી ભોં ભાખલું અજવાળું હતું ક્ષિતિજ પર બુધ દેખાતો હતો.બાજુના ઝુંપડા ઝૂંપડું ન કહેવાય કારણ એક પુષ્પ કુટિર હતી ,સુંદર અવાજમાં એક સ્ત્રી રાગ ભુપાલીમાં સંસ્કૃત ગીત ગાતી હતી .હું મંત્ર મુગ્ધ થઇ ગયો.એટલામાં પહેલું સૂર્યકિરણ દેખાયું. અને ચાર પાંચ યુવતીઓ ફટા ફટ કાંઈ કામ કરવા લાગી. એક સુંદર યુવતી ફૂલોની ટેકરી લઇ મારી પાસે આવી અને અંગ્રેજી ભાષામાં બોલી કે તમારે ફ્રેશ થવું છે !? મેં કહ્યું હા અને મને એક દૂર જગા બતાવી હું ગયો. મારા અચરજ વચ્ચે ત્યાં એક ધોધ હતો તેનું શુદ્ધ પાણી સવારના તાજા ખીલેલાં ફુલ પર થઇ વોશ બેસિન જે સિરામિકનું હતું તેમાં પડતું હતું બાજુમાં કાપેલું લીંબુ અને મીઠાના ગાંગડા અને દાતણની ચીરી હતી અને મગમાં ગુલાબ જળ હતું .બાજુમાં લેટેસ્ટ ટોયલેટ હતું હું ફ્રેશ થઇ નહાવા ગયો તો સામે ધોધ હતો તેની વચ્ચે આવી ગયો અને દરવાજા બહાર ધોધના સૂર્યમુખી ફુલ સુગંધિત પાણીથી નાહ્યો.

 

 

 

 

મનો કલ્પિત આગળ

નહાઈને બહાર નીકળ્યો ત્યારે ચેંજ કરવા પિતામ્બર જનોઈ ખેસ રેશમી હતા ! હું તૈયાર થઇ બહાર નીકળ્યો તો એક ગુલાબ પાંખડીઓની પગ દંડી અને ખિલેલાં ગુલાબ મોઘરાના ફૂલથી મહેકતો બાગ એક પરિચારિકા આવી અને ઇશારાથી આગળ જાવા કીધું જઈને જોઉં તો 11 સુંદર યુવતીઓ ફૂલોથી સજાએલી વેદ પાઠ કરતી હતી ચારે બાજુ ફૂલોની રંગોળી હતી. મને બેસવા કહ્યું હું બેઠો આંખો મીંચી અને આ સંસ્કૃત વેદોચ્ચાર અને તેના અર્થ દ્રશ્ય શ્રાવ્ય થયા , હું અચરજ પામ્યો.

થોડા સમય પછી યુવતીઓની હેડ મારી પાસે આવી અને પૂછ્યું .why have you come here ? I didnot know i was wandering i replied. She told જુઓ તમે જે હો તે આ જગ્યા દિવ્ય છે અને આ ગુફાઓ બની તે પહેલાંની છે .કોઈ પણ જાણતું નથી અને જાણી શકશે પણ નહિ. હું બોલ્યો ભલે પણ તમે મને આ વેશ કેમ પહેરાવ્યો છે ?!  જવાબમાં તે હસી અને અંધકાર થઇ ગયો ,હું એકદમ વજન વિહોણો થઇ ગયો ધીમે ધીમે હું પાછળ ગતિ કરવા લાગ્યો બાળપણ હું જનમ્યો અને મારી મમ્મીને મરતા જોઈ પપ્પા જોરથી રડતા હતા.ત્યાં હું મમ્મીના પેટમાં લાત મારતો અને મારા મમ્મી પપ્પા ખુબ રાજી થતા જોયું તે પહેલાના જન્મો કર્મો મર્મો દેખાતા ગયા અને જે યુગમાં આ જગા હતી તે દેખાણી અને હું એક સુંદર યુવતીને પરણવા તૈયાર થતો દેખાયો અને પ્રકાશ થયો અમે બધા સંસ્કૃતમાં વાતો કરવા લાગ્યા .સરસ મઝાના ડુંગરની તળેટીમાં એક સામ્રાજ્ય હતું અને હું તેનો રાજ કુંવર. એટલામાં રાજા લશ્કર લઇ આવ્યા અને અમારા લગ્ન રોકવા પ્રયત્ન કરવા માંડયા લડાઈ થઇ બહુ ખુવારી હું અને મારી પ્રેમિકા ગાંધર્વ લગ્ન કર્યા. અને અચાનક બધું ગાયબ થઇ ગયું.હું હોસ્ટેલ બહાર જાગ્યો ગભરાઈ ગયો યાદ આવ્યું હું અને મારી પ્રેમિકા ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કરી છુટા પડયા તેનો બાપ રાજકારણી પૈસા વાળો અમને લગ્ન નહિ કરવા દે. મને થયું આ કેટલા જન્મો થયા માણસ કેમ બદલાયો નહિ ?!

દુનિયા સાંસ્કૃતિક ધરોહર દિવસ

લખાણ શરૂકરવા આ ગીત : દુનિયાને હમસે લિયા ક્યા, દુનિયાને હમકો દિયા ક્યા હમ સબકી પરવા કરે ક્યું સબને હમકો દિયા ક્યા !!! નશાનું આ ગીત હરેકૃષ્ણ હરેરામ ફિલ્માંકન નેપાળ ભદ્રા પૂર. બૌદ્ધ સંસ્કૃતિ પશુ પતિનાથ દામોદર કુંડ હિમાલય દર્શન મુક્તિનાથ વગેરે એજ હાલત પર્યટકો જ્યાત્યાં ગંદવાડ એજ નશો દારૂની છોળો.

ભયંકર ધરતીકંપ અને બધું ધ્વસ્ત. આજ પ્રમાણે માનવની બેફિકરાઈ પોતાના ગર્વના નશામાં ચૂર બુદ્ધ મૂર્તિઓ ગોળી ખાય.

ટ્વીન ટાવર બાંધી વાહ વાહ કરાવે અને આતંકવાદી તોડી જાય.

કોમેડી કોમ્પિટિશનમાં સરસ હાસ્ય વ્યંગ હતો પૃથ્વી નષ્ટ થઇ અને નવા જીવ આવ્યા તો તેમને ડીવીડી અને સીડીનો ઢગલો મળ્યો. પૂછે આ શું ? તો ગયો માનવી જેની થાળીમાં ખાતો હશે તેમાં છેદ કરતો હશે.

રહેશે સંસ્કૃતિ ધરોહર વગરની !!!!!

 

सच्चाई बनावटके आगे टिक न पाई

(એક  સત્ય ઘટના )

સ્વર્ગ અને નરક બંને અહીજ છે; અને અહીજ ભોગવવાના છે ;અને ભોગવેજ છૂટકો . માણવું, સહનકરવું, એ દરેકની મનસ્થિતિ ઉપર છે . ઘણીવાર આપણને લાગે કે કોઈ સર્વ કહેવાતા  સુખ  સાધન  સંપન હોવા છતાં માણી ના શકાય અને તેને જાળવવા તકલીફ .અને એક સાચો સંત કાઈ પણ ના હોવા છતાં પોતામાં મસ્ત તે કોઈની સાથે વાત નકરે કોઈને ભેગા ના કરે તેની પાસે જાવ તો ગાળ બોલે છુટ્ટું મારે તમે તેને ગાંડો સમજો .એવો એ સંત તે ઉપર  લખેલ પૈસાવાળાને બંગલે જાય અને એક ઝુપડીમાં રહે . તે સંત આગળ એક ગુજરાતી એન્જીનીયર મળવા આવે ત્યારે તે પૈસાવાળો માણસ સંતના પગે માથું મૂકી રડતો હોય .એન્જીનીયર સંતને મળવા આવેલ બહારથી જોતો હતો . પેલો બહાર નીકળ્યો ,એન્જીનીયર અંદર ગયો, માંડ ૨૪  કે ૨૫ નો અને કુંવારો, આવતા અઠવાડીએ તેને જર્મની જવાનું હતું ;તે સંત પાસે આવ્યો પગે લાગ્યો કાઈ બોલી શક્યો નહિ સંતે માથે હાથ મુક્યો તેને લાગ્યું તે પરમ શાંતિને પામ્યો સંત કહે જા ભાગ્ય તને જે કરાવે તે કરજે . એન્જીનીયર બહાર નીકળ્યો તેને દરવાનને પૂછ્યું આ અંદર જે રડતો હતો તે કોણ હતો ,તો કહે આ બેંગ્લોરનો નગર શ્રેષ્ટિ હતો ,પણ તેને આંતરિક દુખ બહુ છે . એન્જીનીયર જે મદ્રાસમાં જર્મન બોશ કંપનીમાં ચીફ એન્જીનીયર હતો તે વિચારમાં પડીગયો ;એક તે પોતે ગુજરાતી ભૃગુ ગોત્રના ખુબ પૈસા પાત્ર કુટુંબનું એકનું એક સંતાન, દેખાવે ગોરો અને તેજસ્વી , તે મદ્રાસ પાછો ગયો .આખી રાત ખુબ વિચાર કર્યો .સવારે રાજીનામું અને કુટુંબને પત્ર લખ્યો હું મારી ઈચ્છાથી મને શોધવા જાઉં છું કોઈએ મારી ભાળ મેળવવા પ્રયત્ન ના કરવો . સિમલાની ફર્સ્ટ ક્લાસની રીટર્ન ટીકીટ લઇ ટ્રેનમાં બેઠો .સીમલા પહેલા એક નાના સ્ટેશને ઉતાર્યો ,ટીકીટ કલેકટર કહે આ રીટર્ન ટીકીટ છે તો તે કહે ગએલો પાછો ના આવે . આગળ ચાલ્યો રસ્તામાં એક યુવાન દોડતો આવતો હતો એટલે એ યુવાનને પૂછ્યું તું કેમ જાય છે ?તો તે કહે મારે દિલ્હીમાં આઇસિએસ નો વાઇવા છે ;તો પેલો એન્જીનીયર કહે લે મારી ગોલ્ડ રોલેકસ અને આ બેગ જેમાં પહેર્યા વગરનો સુટ છે, તને થશે ;આપીને પહેરે કપડે દોડી ગયો અને દુર જંગલમાં એક નાની ટેકરી પર ધ્યાન મગ્ન થયો .

વરસોનું તપ અને સંતોની સેવા કરી તે પછી ૧૬ વરસ માતા આનંદમયીના આશ્રમમાં સેવા આપી . આ વાત છે દંડી સ્વામી દત્તયોગેશ્વર દેવતીર્થ મહારાજ ૧૪૫ જગદગુરુ શંકારા ચાર્ય ગોવર્ધન  પીઠ  પુર્વામાંનાય જગન્ન્નાથ પૂરી ઉદ્ડીસ્સા .

गीताजी श्लोक अर्थ घट्न

या निशा सर्व भूतानाम तस्याम जाग्रति संयमि। जभी लोग बेफाम और बेख़ौफ़ होकर जी रहेहो तब जो राजा है वह खुद निश्चिन्त नहोकर संयम धरके जाग्रत रहे क्योकि  अंदरुनी लड़ाई नहो और आंतरिक सुरक्षा और शान्ति बानी रहे। और जब अपनी जिम्मेदारी सह और देशके  प्रति लोग जाग्रत हो तभी वह मौन रहकर रात में चारो और निगरानी रखे।यह होताहै यस्याम जाग्रती भूतानि सा निशा पश्यतो मुनि।यह एक सही सोचके साथ अर्थ निकाला है ।

Review Of Bajirav Mastani

चित्र चित्रांकन चित्रकारकी कल्पना माध्यम और उसकी इच्छा पूर्ति .अगर निजानंदके वास्ते बनाया हो  और वह खुद संतुष्ट हो तो बड़ी बात है उसके कदरदान तो अवश्य मिलजाएँगे .मगर उसे प्रदर्शित करके दाद और दाम दोनों मिले तो थोड़ी तड जोड़ करनी पड़े स्वाभाविक है . करीब एक सालसेभी ज्यादा महाराणा प्रताप सीरियल टीवी पर देखा .सम्राट अशोक चल रहा है .पौराणिक सीरियल भी चल रहे है .सेट भव्य है और आधुनिक टेक्निककी वजहसे प्रभावित करते है .वही राजनीति मोगल राजपूतो, कौरव पांडव , राम रावण , आप भाजप कांग्रेस शिव सेना मुस्लिम पार्टी आर एस एस अंदर जग़डा आपसमे भिड़ना और मदारी मिडिया . यह सब देखनेवाले जब बाजीराव मस्तानी जैसी ऐतिहासिक प्रेम कथा देखने जाय और प्रस्तावना पढ़कर एक कलाकृतिके रूपमे देखे तो भव्य सेट अद्भुत केमेरा वर्क और समयानुरूप लाइटिंग बुन्देलखण्डकी राजपूत राजा और मुग़ल पत्नीकी वीरांगना स्वरूपवान पुत्री मस्तानी और बाजीराव पेष्वाकी करुणान्तिका तो बात एक ही है धर्म जाती रीती रिवाज जनरेशन गेप आजके रोज टीवी पर आनेवाले मुर्ख धर्मांधोंकी चर्चा उसमे पिसे कौन तो गरीब महोबत और महोबतसे रहने और जीनेवाली गरीब प्रजा .यह सनातन सत्य कथा है बाजीराव मस्तानी उत्कृष्ट दिग दर्शन प्रियंका चोपड़ा और दीपिका पदुकोण उत्तम अभिनय अती लाउड डायलॉग संगीत और रणवीर सिंघकि अती वीर ऐक्टिंगमे दब जाते है .देवदासका ऐश्वर्या माधुरी दीक्षितका डोला रे नृत्य से प्रेरित प्रियंका दीपिकाका अद्भुत नृत्य भी लाउडनेसमे दब जाता है मोगले आज़मके जैसे सिष महल बनाना और प्रतिबिम्ब पट राणी के कमरेमे जलसे परावर्तित होकर रानी कपड़ाका स्क्रीन बनाए उस पर पड़ना और उस माध्यमसे राणी बाजीराव मस्तानिको आकस्मिक देख कर शॉक्ड हो जाय यह कल्पना भनसाली ही कर सके . एक बात निश्चित है की यह थियेटर बिग स्क्रीन डॉब्ली सौन्दमिहि देखना उचित रहेगा एक कलाका दर्शनके लिए . बिग बजट कोईभी चीज़ उचित नहीं है .हम नागर ज्ञातिका सिम्बोल है कलम कड़छी और बरछी मैने अंग्रेजीमे लिखा है विथ पेन राइट पॉइंटेड लाइक नाइफ एंड पेलेटेबल यूसिंग स्पून .

Time and Values (Gujarati short story )

એજ વાત મારા મનમાંથી જતી નહોતી કે કોઈવાર મોડી ના પાડનાર આજે ત્રણ કલાક થયા રાતના ૧૧ થવા આવ્યા પણ ખાસિયત આવી નહિ .આજે તેનો જન્મદિવસ હતો અમે બંનેએ એકલા પુનાની તાજ માં મનાવવા નક્કી કરેલ .અમે બંને જુદી સોફ્ટવેર કંપનીમાં કામ કરતા અને ભાડે ફ્લેટ્સ રાખી ઓફિસથી ત્રણ કિલોમીટર દુર ઉત્તર દક્ષીણ દિશામાં રહેતા .હું ગુજરાતનો પટેલ હતો જયારે તે બંગાળની બ્રાહ્મણ પરિવારની . છેલ્લે આજે સવારે મળેલ .અમારો સંબંધ પાંચ વરસનો .હું કંટાળ્યો ફોન ત્રણ કલાકથી અન રીચેબલ હતો . તેના ફ્લેટ પર ગયો પાડોસીએ કહ્યું ઓફિસથી આવી તૈયાર થઇ મારા માટે સેન્ટની બોટલ લઇ નીકળેલ .આજે તે ગાડી ના લેતા બી આર ટી એસ માં ગઈ . મારા મનમાં ફાળ પડી કાઈ અજુકતું તો નહિ બન્યું હોયને !!! હું ઘભારાયો મને થયું પોલીસમાં ખબર આપું ત્યાં ખાસ ની કદાચ મા બુમો પાડતી ત્યાં આવી મેં તેને પૂછ્યું કેમ બુમ પાડી તો કહે મારી બેટીને પોલીસ પકડી ગઈ .મને લઇ પોલીસ સ્ટેશન લઇ ગયા .ત્યાં પહોચી જોયું તો ખાસ પોલીસ સાથે જઘડી રહી હતી .પોલીસને પૂછ્યું તો કહે આ માજી બસમાં આ છોકરી પાસે બેઠા અને બંને ઝગડવા માંડ્યા .ખાસ કહે આ બંગાળન મારી પર્સ ચોરવા લાગી તેમાં ઝગડો થયો .આ મારી માં નથી જૂની નોકરાણી છે . મેં પોલીસને કહ્યું તપાસ તો કરો તો કહે ઝગડામાં આને  પોલીસની આંખમાં કાઈ છાંટ્યું ને ભાગવા લાગી .ખાસ કહે આપણે મળવામાં મોડું થતું હતું તેથી આમ કર્યું .મેં કહ્યું ફોન કરવોતો તો કહે પોલીસે જપ્ત કર્યો .મેં પોલીસને માન મનાવ્યો અને પોલીસને લઇ અમે બેની જગાએ ચારે તાજમાં ડીનર કર્યું પોલીસની બીબીને લઇ !!!!

The Maata

Husband is the first child of the wife and remains like child for ever !! After she gets her first child the conflict starts who should get the first attention ? Childish fights if Mother is matured takes care of both . In these days of working mothers the children in the form of boss and coworkers becomes difficult to handle everything. If you have perfect motherly quolity you will be jay Matadi